નીચેની પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ $X$ ને ઓળખો:

  • A
    બેન્ઝોઈલ ક્લોરાઈડ
  • B
    બેન્ઝોફિનોન
  • C
    બેન્ઝાલ્ડિહાઈડ
  • D
    બેન્ઝાઈલ ક્લોરાઈડ

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં નીપજ $A$ ને ઓળખો:
$CH_3-CCl_2-CH_2-CH_3 + 2KOH_{(aq)} \xrightarrow{\Delta} A + 2KCl + H_2O$

બેન્ઝાઈલ ક્લોરાઈડનું લેડ નાઈટ્રેટ સાથે ઓક્સિડેશન કરવાથી શું મળે છે?

પ્રક્રિયા $CH_3CN + CH_3MgI \to A \xrightarrow{H_2O/H^{+}} B$ માં,સંયોજન $B$ શું છે?

નીચેનામાંથી કયા પદાર્થમાંથી એસિટોન બનાવવામાં આવે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા $R-CO-Ar$ નીપજાવશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo